પદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ

પુંલિંગ

 • 1

  પગ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  દરજ્જો.

 • 2

  વ્યાકર​ણ
  અર્થવાળો શબ્દ.

 • 3

  કવિતાની મૂળ કડી.

 • 4

  ઉત્તરક્રિયા કે વ્રતને અંગે અપાતું વસ્તુનું દાન.

 • 5

  'ટર્મ'.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  'રૂટ'; મૂળ.

પેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદ

સ્ત્રીલિંગ

 • 1

  વાસંચાર; પાદ (?).

મૂળ

सं. पर्द्