પદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ્ધતિ

સ્ત્રીલિંગ

  • 1

    રીત.

  • 2

    કોઈ પણ કામ કરવાની વ્યવસ્થિત કે શાસ્ત્રશુદ્ધ રીત અથવા ક્રમ કે તે નિરૂપતો ગ્રંથ.

મૂળ

सं.