પદપાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદપાઠ

પુંલિંગ

  • 1

    (વેદનાં) પદો છૂટાં પાડીને અન્વય કરવો તે.