પદ્માકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ્માકાર

વિશેષણ

  • 1

    પદ્મના આકારનું.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

+आकार