પદ્મિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ્મિની

સ્ત્રીલિંગ

  • 1

    કમળનો છોડ.

  • 2

    કમળની તલાવડી.

  • 3

    કામશાસ્ત્રમાં ગણાવેલી ચારમાંની ઉત્તમ પ્રકારની સ્ત્રી.

મૂળ

सं.