પદ્યાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદ્યાભાસ

પુંલિંગ

  • 1

    ખરું પદ્ય કે કાવ્ય નહીં એવું; જોડકણું.

મૂળ

+આભાસ