પદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદર

પુંલિંગ

 • 1

  પાલવ; લૂગડાનો છેડો.

મૂળ

સર૰ म.

સ્ત્રીલિંગ

લાક્ષણિક
 • 1

  લાક્ષણિક શરણ.

પંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંદર

વિશેષણ

 • 1

  દસ વત્તા પાંચ.

મૂળ

प्रा. पन्नर, oस, पण्णरस (सं. पंचदशन्)

પંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંદર

પુંલિંગ

 • 1

  પંદરનો આંકડો કે સંખ્યા; '૧૫'.