પંદરમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંદરમું

વિશેષણ

  • 1

    ક્રમમાં ચૌદ પછીનું.

નપુંસક લિંગ

  • 1

    મરણ પછીનો પંદરમો દિવસ.