પદરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદરવ

પુંલિંગ

  • 1

    પગરવ; પગનો-ચાલવાનો અવાજ.

  • 2

    લાક્ષણિક અવરજવર.

મૂળ

सं.