ગુજરાતી

માં પંદરાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પંદરા1પંદરાં2

પંદરા1

પુંલિંગ બહુવયન​

  • 1

    ૧૫X૧ થી ૧૫X૧૦ સુધીનો ઘડિયો કે આંક.

ગુજરાતી

માં પંદરાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પંદરા1પંદરાં2

પંદરાં2

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    પંદરનું જૂથ (ચ.).

  • 2

    પંદર દિવસનું જૂથ; પખવાડિયું.