પેદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદળ

નપુંસક લિંગ

  • 1

    પાયદલ; પગવાળું લશ્કર.

પેદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદળ

અવ્યય

  • 1

    પગે ચાલીને.

પેદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદળ

વિશેષણ

  • 1

    પગે ચાલનારું; પગપાળું.