પદવ્યુત્ક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદવ્યુત્ક્રમ

પુંલિંગ

  • 1

    વાક્યના સ્વીકૃત પદક્રમમાં ફેરફાર થવો તે.

મૂળ

सं.