પેદાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદાવર

સ્ત્રીલિંગ

  • 1

    ખેતીની ઊપજ; પાક.

  • 2

    ઉત્પાદન; પેદાશ.

મૂળ

फा.