પેદાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેદાશ

સ્ત્રીલિંગ

  • 1

    પેદા થવું કે થાય તે; ઉત્પન્ન; ઊપજ.

મૂળ

फा. पैदाश्श