પદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદી

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અનેક પદો મળીને બનતી રકમ; 'એક્સ્પ્રેશન'.

મૂળ

सं.