પદોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખદેડવું; ખૂબ થાકી જાય ત્યાં સુધી દોડાવવું.

  • 2

    (ગમે તેમ બગડે ત્યાં સુધી) ખૂબ વાપરવું કે કામમાં લેવું.