પદોન્નતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પદોન્નતિ

સ્ત્રીલિંગ

  • 1

    કર્મચારી અથવા અધિકારીના પદમાં થતી ઉન્નતિ; બઢતી; 'પ્રમોશન'.

મૂળ

सं.