પેંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંધું

વિશેષણ

  • 1

    પેધું; પેધેલું.

પેંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંધું

નપુંસક લિંગ

  • 1

    પેધું; પેધેલું.

  • 2

    પેંધવું તે; ટેવ.

પેધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેધું

વિશેષણ

  • 1

    પેધેલું.

મૂળ

જુઓ પેંધું

પેધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેધું

નપુંસક લિંગ

  • 1

    પેંધવું તે; ટેવ.

મૂળ

જુઓ પેંધું