પધરામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પધરામણી

સ્ત્રીલિંગ

  • 1

    પધારવું કે પધરાવવું તે.

  • 2

    ગુરુ કે આચાર્ય ઇ૰ ની પધરામણી કરાવાય કે તે કે ત્યારે તેને અપાતી ભેટ.

મૂળ

સર૰ हिं. पधरावनी