પધરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પધરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માનથી તેડી આણવું કે પહોંચાડવું.

  • 2

    લાક્ષણિક (ન ખપતી કે ન જોઈતી વસ્તુ) બીજાને બઝાડી દેવી; તેવી રીતે અનિષ્ટ વસ્તુને ટાળવી કે દૂર કરવી.

મૂળ

'પધારવું'નું પ્રેરક