પેંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંધવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પેધવું; ટેવાવું; આદત પડવી.

 • 2

  લાગ મળવાથી ફાવવું.

પેધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેધવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ટેવાવું; આદત પડવી.

 • 2

  લાગ મળવાથી ફાવવું.

મૂળ

જુઓ પેંધવું