પધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પધારવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આવવું કે જવું (માન કે કટાક્ષમાં).

મૂળ

सं. पद +धृ; સર૰ हिं. पधारना