પૂંધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંધિયું

નપુંસક લિંગ

  • 1

    કોશ હાંકનારે પૂંઠના ભાગ ઉપર બાંધવાનો ચામડાનો કકડો; પૂંઠરખું.

  • 2

    ધોતિયાની વચમાં મારેલું લાંબું મોટું થીંગડું.

  • 3

    ડાંડિયું ધોતિયું.

મૂળ

प्रा. बुंध (सं. बुध्न)