ગુજરાતી

માં પનુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: પનું1પૂન2પૅન3પેન4

પનું1

નપુંસક લિંગ

 • 1

  કેરી વગેરેનું કરાતું ખટમધુરું પ્રવાહી-એક પીણું.

મૂળ

अप. पन्हु, दे. पण्हअ ( सं. प्रस्नव કે पानक ઉપરથી? સર૰ हिं. पाना, म. पन्हें)

ગુજરાતી

માં પનુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: પનું1પૂન2પૅન3પેન4

પૂન2

નપુંસક લિંગ

 • 1

  મીડું.

 • 2

  અનુસ્વાર (?).

 • 3

  પુણ્ય.

મૂળ

સર૰ પૂંજ

ગુજરાતી

માં પનુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: પનું1પૂન2પૅન3પેન4

પૅન3

નપુંસક લિંગ

 • 1

  કડાઈ; તાવડી.

 • 2

  તવો.

મૂળ

इं.

ગુજરાતી

માં પનુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: પનું1પૂન2પૅન3પેન4

પેન4

સ્ત્રીલિંગ

 • 1

  પથ્થરપેન.

 • 2

  અંદર શાહી ભરી રખાય એવી એક જાતની કલમ; 'ફાઉન્ટન પેન'.

મૂળ

इं.