પુનઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનઃ

અવ્યય

  • 1

    પુનર્; ફરીથી.

  • 2

    સમાસમાં પૂર્વપદ તરીકે 'ફરીનું', 'ફરી થતું' એવા અર્થમાં.

મૂળ

सं.