પુનઃસ્થાપના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનઃસ્થાપના

સ્ત્રીલિંગ

  • 1

    ફરીથી સ્થાપવું તે; પુનઃપ્રતિષ્ઠા.