પનઘટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પનઘટ

પુંલિંગ

  • 1

    પણઘટ; પાણીનો ઘાટ; જળાશય.

મૂળ

हिं. સર૰ हिं. पनघट; પાણી+ઘાટ