પૅન્ટોગ્રાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅન્ટોગ્રાફ

પુંલિંગ

  • 1

    પ્રતિલેખનયંત્ર; ચિત્ર; આકૃતિ વગેરેની નાની-મોટી નકલ કરવા માટેનું યંત્ર.

મૂળ

इं.