પુનમિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનમિયું

વિશેષણ

  • 1

    પૂનમને લગતું.

  • 2

    પૂનમથી શરૂ થતું.

  • 3

    દર પૂનમે જાત્રાએ જનારું.

મૂળ

'પૂનમ' ઉપરથી