પુનર્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનર્

અવ્યય

  • 1

    ફરીથી.

  • 2

    સમાસમાં પૂર્વપદ તરીકે 'ફરીનું', 'ફરી થતું' એવા અર્થમાં.

મૂળ

सं.