પુનરુજ્જીવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનરુજ્જીવન

નપુંસક લિંગ

  • 1

    ફરીથી જીવતું થવું તે.

  • 2

    જીર્ણોદ્ધાર; પુનરુદ્ધાર.

મૂળ

+ઉજ્જીવન