પુનરુદ્ધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનરુદ્ધાર

પુંલિંગ

  • 1

    જીર્ણોદ્ધાર; જીર્ણ થયેલાને સમરાવવું તે.

  • 2

    મુક્તિ.

  • 3

    ફરીથી જન્મ.

મૂળ

+ઉદ્ધાર