પુનર્મૂલ્યાંકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનર્મૂલ્યાંકન

નપુંસક લિંગ

  • 1

    અલગ રીતે ફરીથી મૂલવવું તે; નવા માપદંડો દ્વારા નવેસરથી મૂલવવું તે.

મૂળ

सं.