પુનર્વસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનર્વસન

નપુંસક લિંગ

  • 1

    પુનર્વસવાટ; ફરીથી વસવું કે વસાવવું તે; 'રિહૅબિલિટેશન'.

મૂળ

सं.