પુનર્વસન-કેન્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનર્વસન-કેન્દ્ર

નપુંસક લિંગ

  • 1

    વિસ્થાપિતો માટે પુનર્વસવાટની વ્યવસ્થા કરનારું કેન્દ્ર; 'રિહૅબિલિટેશન સેન્ટર'.