પુનરાવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનરાવૃત્ત

વિશેષણ

  • 1

    ફરીનું પાછું આવેલું.

  • 2

    ગોખેલું; વારંવાર યાદ કરેલું.

મૂળ

+આવૃત્ત