પુનરાવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુનરાવર્તન

નપુંસક લિંગ

  • 1

    પાછા કે ફરી આવવું તે.

  • 2

    ફરી વાંચી-જોઈ જવું તે.

  • 3

    એકની એક વાત ફરી કરવી તે.

મૂળ

+આવર્તન