પેન્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેન્શન

નપુંસક લિંગ

  • 1

    નોકરી બદલ, તેમાંથી નિવૃત્ત થયે મળતો બેઠો પગાર (પેન્શન પર ઊતરવું, પેન્શન પર જવું, પેન્શન લેવું).

મૂળ

इं.