પેનસિલનું અણિયું કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેનસિલનું અણિયું કાઢવું

  • 1

    પેનસિલનો લાકડાનો ભાગ ઢાળ પડતો છોલી, લખવાનું અણિયું બહાર કાઢવું.