પનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પનો

પુંલિંગ

  • 1

    કાપડની પહોળાઈ.

  • 2

    લાક્ષણિક ગજું; શક્તિ.

મૂળ

फा. पह्ना; સર૰ हिं. पनहा, म. पन्हा; सं. परिणाह