પનોતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પનોતું

વિશેષણ

  • 1

    શુભ; મંગળકારી.

  • 2

    સુખી; વંશવિસ્તારવાળું.

  • 3

    છોકરાં વિનાનાને ઘણે વર્ષે થયેલું (સંતાન).

મૂળ

सं. पुण्याह, प्रा. पुण्णा-(-ना)ह+वत् ઉપરથી? કે परिणाह +वत् ઉપરથી ?