ગુજરાતી

માં પનોતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પનોતી1પનોતી2

પનોતી1

સ્ત્રીલિંગ

 • 1

  પનોતું.

 • 2

  ભાગ્યશાળી સ્ત્રી; જેનું એકે છોકરું મરી નથી ગયું તેવી સ્ત્રી.

વિશેષણ

 • 1

  પનોતું.

ગુજરાતી

માં પનોતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પનોતી1પનોતી2

પનોતી2

સ્ત્રીલિંગ

 • 1

  શનિની દશા; પડતી દશા.