ગુજરાતી

માં પૂપની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂપ1પેપું2પંપ3

પૂપ1

નપુંસક લિંગ

 • 1

  પીપે; પરુ.

મૂળ

सं. पूय्, प्रा. पूअ

ગુજરાતી

માં પૂપની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂપ1પેપું2પંપ3

પેપું2

વિશેષણ

 • 1

  સ્ફૂર્તિ વગરનું; ઢીલું; પોચું.

મૂળ

સર૰ 'પોપું '

ગુજરાતી

માં પૂપની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂપ1પેપું2પંપ3

પંપ3

પુંલિંગ

 • 1

  પાણી ખેંચવાનું યંત્ર-ડંકી કે તેની ગોઠવણવાળી જગા (કૂવો ઇ૰).

 • 2

  હવા ભરવાનું સાધન (સાઇકલ વગેરેમાં).

 • 3

  મોટરમાં પેટ્રોલ ભરવાનું યંત્ર કે તે વડે પેટ્રોલ ભરી આપનાર જગા.

મૂળ

इं.