ગુજરાતી

માં પપૈયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પપૈયો1પપૈયો2

પપૈયો1

પુંલિંગ

 • 1

  એક ફળ; તેનું ઝાડ.

ગુજરાતી

માં પપૈયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પપૈયો1પપૈયો2

પપૈયો2

પુંલિંગ

 • 1

  બપૈયો; ચાતક.

 • 2

  દાઝવાથી થતો પાણીથી ભરેલો ફોલ્લો.

 • 3

  ['પ' સ્વર ઉપરથી?] સતારના છમાંનો છેલ્લો તાર.

 • 4

  પપૈયું; એક ફળ; તેનું ઝાડ.