પપલામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પપલામણ

સ્ત્રીલિંગ

  • 1

    લાડ; વહાલથી પંપાળવું તે.

  • 2

    લાક્ષણિક આળપંપાળ.

મૂળ

'પપલાવવું' પરથી