પપળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પપળાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પપળામણ કરવી; પંપાળવું.

મૂળ

'પંપાળવું' ઉપરથી; दे. पोप्पय=હાથ ફેરવવો; સર૰ हिं. पपोलना, पोपलाना (દાંત ન હોવાથી મોંમાં ફેરવવું)