પંપાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંપાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વહાલથી હાથ ફેરવવો.

  • 2

    લાક્ષણિક ખોટાં લાડ લડાવવાં; પોપલાવવું.

  • 3

    ખૂબ કાળજીથી સંભાળ્યા કરવું.

મૂળ

सं. पाल्