પપીતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પપીતો

પુંલિંગ

  • 1

    એક વેલાનું બી (મરકી વખતે લોકો હાથે બાંધે છે).

મૂળ

સર૰ म. पपिता