પૂંભડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંભડું

નપુંસક લિંગ

  • 1

    પૂમડું; રૂનો બહુ નાનો પિંડ.

  • 2

    વચ્ચેથી થોડો ભાગ વણીને બનાવેલી પૂમડાની વાટ.

  • 3

    ફૂલ.