પૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂમ

સ્ત્રીલિંગ

  • 1

    રૂ પીંજતાં ઊડતી ઝીણી રજ-રુવાંટી.

  • 2

    કાપડ ઉપરની રુવાંટી.

મૂળ

फा. पुम्बह